

વડૅગામ તાલુકાની મેપડા
ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી કાર્ય
કરી રહી છે ત્યારે ગામના ઉત્સાહિ સરપંચશ્રી મહેમુદખાન મોજમખાન બિહારી અને પંચાયત
કમીટી દ્વારા ગત સ્વાતંત્ર્ય દિવસ નિમીત્તે આઝાદી કા અમ્રુત મહોત્સવ ઉજવીને બન્ને
ગામના ૭૫ થી વધુ ઉન્મર ના વડીલોનુ સન્માન કરેલ અને આજ રોજ
મેપડા ગામે ૭૪ મા પ્રજાસત્તાક દિવસ નિમીત્તે મેપડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા
મેપડા ગામની પ્રાથમીક શાળા મો ભણતા બાળકો તેમજ બહારની શાળામો ભણીને ગામમો પ્રથમ
ક્રમે આવ્યા હોય તેઓને ઈનામ અને સન્માન પત્ર આપવામો આવેલ છે અને બીજા અને ત્રીજા ક્રમે
આવનાર વિધાર્થીઓને ઈનામ આપી સન્માનીત કરવામો આવ્યા છે. સરપંચશ્રી બિહારી મહેમુદખાન
મોજમખાન બિહારીએ જણાવ્યુ હતુ કે હવેથી આપણા ગામમો બાળૅકોને ભણતર પ્રત્યે ઉત્સાહ
વધે તે માટે મેપડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા દર વરસે પ્રાથમીક શાળામો ભણીને નંબર
પ્રથમ ત્રણ નંબર પાસ થાય તેઓને અને ગામના અન્ય શાળાઓમા અભ્યાસ કરતા ધો.૧૦/૧૨ ના
વિધાર્થીઓને સન્માનોત કરવામો આવશે.
આ ગ્રામ પંચાયત દ્વારા ગામની શાળાના બાળકો ભણે અને ભવિશ્ય મા સફળૅતા તરફ આગળ વધે તેવી ગ્રામ પંચાયતની બાળકોને ઈનામ આપવાના કાર્યક્રમને શાળા પરિવાર અને બાળકોના વાલીઓએ બિરદાવી હતી.
ગામના બાળકોને પ્રોત્સાહિત કરવાએ આવતી કાલનુ ભવિશ્ય છે જેથી ગ્રામ પંચાયત દ્વારા આવતી કાલનુ ગામનુ ભવિશ્ય ઉજળુ બને અને ગામના બાળૅકો ગામનુ નામ રોશન કરી આગળ વધે એ ઉદ્દેશ સાથે ગામના બાળકો ને ઈનામ આપવામો આવશે...
આ કાર્યક્રમ નિમીત્તે ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગામના નાગરીકો અને શાળા પરિવાર ઉપસ્થિત રહેલ અને મેપડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી મહેમુદખાન બિહારી તેમજ પંચાયત કમીટી સભ્યો અને એસ.એમ.સી કમીટી ના હસ્તે ઈનામ વિતરણ કરવામો આવેલ.
મેપડા ગામે પ્રથમ ક્રમે આવનાર તેજસ્વિ તારલાઓના નામ
ધો.૧ . પ્રજાપતિ દક્ષ પ્રકાશભાઈ
ધો. ૨ .કંકોડીયા રાકેશભાઈ રાહુલભાઈ
ધો. ૩ . પરમાર પ્રતિગ્ના નરસિંહભાઈ
ધો. ૪ .પ્રજાપતિ માનસી ગણેશભાઈ
ધો. ૫ . પરમાર ભુમીકા ભાવેશભાઈ
ધો.૬ . કંકોડીયા ચંદન અનિલકુમાર
ધો. ૭. વાઘેલા હાર્દી લખમણજી
ધો.૮. પરમાર સાવન જયંતિભાઈ
ધો.૧૦ વાઘેલા મયંક તલાજી
ધો. ૧૨ વાઘેલા પ્રતિક સુરાજી
મેપડા ગામે બીજા ક્રમે આવનાર તેજસ્વિ તારલાઓના નામ
ધો. ૧ સેનમા હર્શવર્ધન રામજીભાઈ
ધો.૨ પરમાર ઈશાન કમલેશભાઈ
ધો.૩ વાઘેલા ઈશીતા લખમણજી
ધો.૪ પરમાર હર્શવર્ધન ભાવેશકુમાર
ધો.૫ પરમાર જીયાંશી ભરતભાઈ
ધો.૬ ઠાકોર નિરાલી રોહીતભાઈ
ધો.૭ કંકોડીયા ધર્મીસ્ઠા દિનેશભાઈ
ધો.૮ રબારી દેવ કુમાર ભરતભાઈ
મેપડા ગામે ત્રીજા ક્રમે આવનાર તેજસ્વિ તારલાઓના નામ
ધો. ૧ પરમાર મહેકા કમલેશભાઈ
ધો.૨ પ્રજાપતિ પ્રિયાંશી જીગ્નેશભાઈ
ધો.૩ કંકોડીયા મોહીત દિનેશભાઈ
ધો.૪ રાવળ પ્રતિકકુમાર પ્રવિણભાઈ
ધો.૫ કંકોડીયા રાકેશ અશોકભાઈ
ધો.૬ પરમાર ચેતના જયંતિભાઈ
ધો.૭ પ્રજાપતિ જાંન્વી મનુભાઈ
ધો.૮ બિહારી ફાતેમાબેન મુસ્તુફાખાન
પ્રથમ , બીજા અને ત્રીજા નંબરે ગત વરસે પાસ થનાને ઈનામ અર્પણ
કરેલ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો