26 જાન્યુઆરી 2024

મેપડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા મેપડા તથા બાદરપુરા પ્રાથમિક શાળાના તેમજ ગામમો પ્રથમ ,બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિધાર્થીઓને ઈનામ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામો આવ્યા.

                  વડૅગામ તાલુકાની મેપડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી કાર્ય કરી રહી છે ત્યારે ગામના ઉત્સાહિ સરપંચશ્રી મહેમુદખાન મોજમખાન બિહારી અને પંચાયત કમીટી દ્વારા આજ  રોજ મેપડા ગામે 75 મા પ્રજાસત્તાક દિવસ નિમીત્તે મેપડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા મેપડા તેમજ બાદપુરા ગામની પ્રાથમીક શાળા મો ભણતા બાળકો તેમજ બહારની શાળામો ભણીને ગામ મો પ્રથમ ક્રમે આવ્યા હોય તેઓને  ઈનામ અને સન્માન પત્ર આપવામો આવેલ છે અને બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિધાર્થીઓને ઈનામ આપી સન્માનીત કરવામો આવ્યા છે. સરપંચશ્રી બિહારી મહેમુદખાન મોજમખાન બિહારીએ જણાવ્યુ હતુ કે હવેથી આપણા ગામમો બાળૅકોને ભણતર પ્રત્યે ઉત્સાહ વધે તે માટે મેપડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા દર વરસે પ્રાથમીક શાળામો ભણીને નંબર પ્રથમ ત્રણ નંબર પાસ થાય તેઓને અને ગામના અન્ય શાળાઓમા અભ્યાસ કરતા ધો.૧૦/૧૨ ના વિધાર્થીઓને સન્માનોત કરવામો આવશે. આ ગ્રામ પંચાયત દ્વારા ગામની શાળાના બાળકો ભણે અને ભવિશ્ય મા સફળૅતા તરફ આગળ વધે તેવી ગ્રામ પંચાયતની બાળકોને ઈનામ આપવાના કાર્યક્રમને શાળા પરિવાર અને બાળકોના વાલીઓએ બિરદાવી હતી.

બન્ને ગામની શાળા પરિવાર અને ગામ લોકો દ્વારા મેપડા ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ  પ્રાથમીક શાળા ના રાસ્ટ્રીય તહેવારમો શાળા અને ગામના તેજસ્વિ બાળકોને ગ્રામ પંચાયત દ્વારા ઈનામ આપવા ઉપસ્થિત થયેલ હોવાથી શાળા પરિવાર દ્વારા ગામ લોકોના હસ્તે સરપંચશ્રીને સાલ ઓઢાડી ફુલહાર કરી સન્માન કરવામો આવેલ.

ગામના બાળકોને પ્રોત્સાહિત કરવાએ આવતી કાલનુ ભવિશ્ય છે જેથી ગ્રામ પંચાયત દ્વારા આવતી કાલનુ ગામનુ ભવિશ્ય ઉજળુ બને અને ગામના બાળૅકો ગામનુ નામ રોશન કરી આગળ વધે એ ઉદ્દેશ સાથે ગામના બાળકો ને ઈનામ આપવામો આવેલ છે...

આ કાર્યક્રમ નિમીત્તે ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગામના નાગરીકો અને શાળા પરિવાર ઉપસ્થિત રહેલ અને મેપડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી મહેમુદખાન બિહારી તેમજ પંચાયત કમીટી સભ્યો અને એસ.એમ.સી કમીટી ના હસ્તે ઈનામ વિતરણ કરવામો આવેલ .



મેપડા

                                 

મેપડા ગામની પ્રાથમિકશાળામા તેમજ ગામમો પ્રથમ આવનાર ની યાદી


ધો.૧ - સેનમા નિયતીબેન ચેહરાભાઈ
          ધો.૨- સેનમા હર્શવર્ધન રામજીભાઈ
             ધો.૩ - પ્રજાપતિ પ્રિયાંસી જીગ્નેશકુમાર
         ધો.૪ - પ્રજાપતિ વિધી જીગ્નેશકુમાર
          ધો.૫ - પરમાર હર્શવર્ધન ભાવેશકુમાર
        ધો. ૬ - પરમાર જીયાંન્સી ભરતભાઈ
        ધો- ૭- પરમાર ચેતનાબેન રાજુભાઈ
        ધો- ૮ - પ્રજાપતિ જાંવીબેન મનુભાઈ
       ધો-૧૦- પ્રજાપતિ રોનક અશોકભાઈ
ધો- ૧૨ - અનીશાબેન છનાજી





મેપડા ગામની પ્રાથમિકશાળામા તેમજ ગામમો બીજ નંબરે આવનારાની યાદી


ધો.૧ - પરમાર દક્શ ભાવેશકુમાર
          ધો.૨- પ્રજાપતિ દક્શ પ્રકાશભાઈ
                   ધો.૩ - કંકોડીયા રાકેશભાઈ રાહુલભાઈ
            ધો.૪ - પરમાર પ્રતિગ્ના નરસીંહભાઈ
ધો.૫ - રાવળ પ્રતિકભાઈ પ્રવિણભાઈ
               ધો. ૬ - પરમાર ભૂમીકાબેન ભાવેશભાઈ
        ધો- ૭- કંકોડીયા ચંદન અનીલભાઈ
        ધો- ૮ - વાઘેલા હાર્દી લખમણભાઈ
ધો-૧૦- વાઘેલા જીનલ સુરાજી
             ધો- ૧૨ - ચૌહાણ તંજીમા ઈબ્રાહીમભાઈ




મેપડા ગામની પ્રાથમિકશાળામા તેમજ ગામમો ત્રીજાઆવનાર ની યાદી


            ધો.૧ - પરમાર જસ્ટીન નરસીહભાઈ
             ધો.૨- ચૌહાણ કીરણભાઈ રમેશભાઈ
           ધો.૩ - પરમાર ઈશાન કમલેશભાઈ
  ધો.૪ - ઠાકોર અંકિત સેધાજી 
              ધો.૫ - પ્રજાપતિ માનસી ગણેશભાઈ
                        ધો. ૬ - કંકોડીયા વિકાસ રાજુભાઈ
                        ધો- ૭- પરમાર ધ્રુવ કમલેશભાઈ 
                            ધો- ૮ - સિપાઇ સૈફ અલી અકબરભાઈ 
                        ધો-૧૦- પ્રજાપતિ હિમાની પ્રવિણભાઈ
                                                                         ધો- ૧૨ - વાઘેલા કિંજલબેન જેસંગજી તથા વાઘેલા ઊશાબેન પ્રતાપજી


































બાદરપુરા


બાદરપુરા ગામની પ્રાથમિકશાળામા તેમજ ગામમો પ્રથમ આવનાર ની યાદી


ધો.૧ -  સેનમા  શ્રુસ્ટીટીબે સેંધાભાઈ 
     ધો.૨- સેનમા સમ્રાટ સેંધાભાઈ
      ધો.૩ -  સેનમા વિરાટ હરીભાઈ
            ધો.૪ - છુવારા મુસ્કાન અબ્દુલ સલામ
             ધો.૫ -  સેનમા વિધયાબેન સેંધાભાઈ 
                   ધો- ૧૨ - પ્રજાપતિ કીંજલબેન નાનજીભાઈ






બાદરપુરા ગામની પ્રાથમિકશાળામા તેમજ ગામમો બીજા નંબરે આવનાર ની યાદી


ધો.૧ -  સેનમા અંકિતાબેન વસંતભાઈ 
     ધો.૨- રાવળ હિનાબેન મુકેશભાઈ
      ધો.૩ -  સેનમા ભવિશ્ય મુકેશભાઈ
  ધો.૪-  રાવળ ક્રિશ મુકેશભાઈ
             ધો.૫ -  સેનમા સોનલબેન તેજાભાઈ  
               ધો- ૧૨ -  સેનમા કિંજલબેન રાજાભાઈ 







બાદરપુરા ગામની પ્રાથમિકશાળામા તેમજ ગામમો ત્રીજા નંબરે આવનાર ની યાદી


ધો.૧ -  સેનમા કાવ્યાબેન પ્રવિણભાઈ  
     ધો.૨-  સેનમા પ્રતિકા જશવંતભાઈ 
      ધો.૩ -  સેનમા રાજ્કુમાર અમરતભાઈ
                                                ધો.૪-   સેનમા સહદેવભાઈ સુધીરભાઈ તથા વસંતીબેન દાનાભાઈ
             ધો.૫ -  સેનમા અંજનાબેન જગ્દિશભાઈ