26 જાન્યુઆરી 2023

મેપડા પ્રાથમીક શાળામો ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.

આજ રોજ દેશભરમા પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યો  છે તયારે વડગામ તાલુકાના મેપડા ગામે પ્રાથમીક્શાળા મો પ્ર્જાસ્ત્તાક પર્વ ઉજવાયો જેમો ગામની દિકરી દ્વારા ધ્વજ વંદન ક્રવાનો હોય છે તે આ ગામની દિકરી પરમાર નયનાબેન રતાભાઈ એ કરેલ અને આ પર્વ નિમીત્તે શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સંસ્ક્રુતિક કાર્યક્રમો કરવામો આવ્યા હતા અને પ્રાથમીક્શાળા મો ૧૦૦% હાજર વિધાર્થીઓ તેમજ ચિત્રકળા અને અન્ય શાળાકિય પ્રવુતિઓ સાથે શાળાનુ તેમજ ગામનુ નામ રોશન કરનાર વિધાર્થીઓને શાળા દ્વારા ઈનામ અને પ્રશ્સ્તિપત્ર આપી સન્માનિત કરવામો આવ્યા હતા તેમજ ગામની ગ્રામ પંચાયત દ્વારા પણ પ્રથમ, બીજા, અને ત્રીજા ક્રમે આવનાર વીધાર્થીઓને ઈનામ આપવામો આવેલ. આ કાર્યક્રમ મા ગામના સમસ્ત લોકો હાજર રહી ઉત્સાહભેર પર્વની ઉજવણી કરી છે.






























ટિપ્પણીઓ નથી: