વડગામ તાલુકાની મેપડા ગામે પ્રાથમીક શાળા દ્વારા આજ રોજ ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ ના દિવસે પ્રભાત ફેરી કરી ને હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત ગામના આર્મીમો ફરજ બજાવતા જવાનોને ઘરે જઈને રાસ્ટ્રીય ધ્વજ લહેરાવવામો આવ્યો અને તેમના માતા-પિતા અને હાજર જવાનો નુ ફુલહાર કરી શાળાના આચાર્ય દ્વારા શાળ ઓઢાડી સન્માન કરવામો આવ્યુ.
મેપડા ગામે (૧) પટેલ કમલેશભાઈ મોંઘજીભાઈ (૨) પ્રજાપતિ વિપુલકુમાર શંકરભાઈ (૩) પ્રજાપતિ રાજેશકુમાર ભગવાનભાઈ (૪) પ્રજાપતિ ઈશ્વરભાઈ શંકરભાઈ ભારતિય લશ્કરમા ફરજ બજાવે છે.
1 ટિપ્પણી:
saras
ટિપ્પણી પોસ્ટ કરો