15 ઑગસ્ટ 2022

મેપડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે મેપડા તથા બાદરપુરા ગામના આદરણીય વડીલશ્રીઓને સન્માનિત કરવામો આવ્યા....

 મેપડા ગૃપ  ગ્રામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે મેપડા તથા બાદરપુરા ગામના આદરણીય વડીલશ્રીઓને સન્માનિત કરવામો આવ્યા....



આજે ૭૬ મા સ્વાતંત્ર્ય દિવસ નિમીત્તે ભારત સરકાર દ્વારા દેશમો આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે મેપડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મેપડા તથા બાદરપુરા ગામમો જે લોકોને ૭૫ વર્ષ કે તેથી વધુ ઉમર થઈ છે તેઓને ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ આપી ને સન્માનવાનો કાર્યક્રમ રાખવામો આવેલ જે આજ રોજ ૧૫/૦૮/૧૯૪૭ ના રોજ કે તે પહેલા જન્મેલા હોય અને ૧૫/૦૮/૨૦૨૨ સુધી ૭૫ વરસ પુરા થયેલ છે તેઓએ ૭૬ મા સ્વાતંત્રય દિવસની સવારે મેપડા પ્રાથમિક શાળામો સરપંચશ્રી અને ગામના વડીલશ્રીઓ શાળા નાસ્ટાફ અને બાળકો  દ્વારા ધ્વજ વંદન કર્યા બાદ  ગામના વડીલશ્રીઓ નુ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા દરેક ને ફુલહાર પહેરાવીને શાલ ઓઢાડીને સ્ન્માનપત્ર આપીને સન્માનીત કરવામો આવ્યા હતા અને તે બાદ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા આદરણીય વડીલશ્રીઓ ૭૫ વરસ સુધી તંદુરસ્ત રહ્યા છે તેઓ હજુ તંદુરસ્તી સાથે જીવન પસાર થાય તેવી સમુહ પ્રાર્થના કરવામો આવેલ આ  પ્રસંગે મેપડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી , સભ્યોશ્રી, વિસીઈ, દુધ ડેરીના ચેરમેન શ્રીઓ ,શાળાનો સ્ટાફ્ગણ,એસ.એમ.સી કમીટી તેમજ ગામ આગેવાનો લોકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા  પ્રાથમીક શાળાનો સ્ટાફ અને ગામના ઉત્સાહિત  યુવાનો એ સારુ સહયોગ આપવામો આવેલ છે. 

આઝાદી કા અમ્રુત મહોત્સવ પ્રસંગે મેપડા તથા બાદરપુરા ગામે જેઓને ૭૫ વરસ થી વધારે ઉમર થયેલ છે તેઓના નામ યાદી અને ફોટોગ્રાફ . 

૭૬ મા સ્વાતંત્ર્ય દિવસ નિમીત્તે સંબોધન કરતા મેપડા ગામના સરપંચ શ્રી મહેમુદખાન બિહારી

ધ્વજ વંદન કરતા સરપંચશ્રી મહેમુદખાન મોજમખાન બિહારી













ગ્રામ પંચાયત કમીટી 

સરપંચ શ્રી મહેમુદખાન મોજમખાન બિહારી 

ડે.સરપંચ શ્રી મંજુલાબેન બાબુજી વાઘેલા 

સભ્ય શ્રી પ્રિયાબેન સંદિપકુમા વાઘેલા

 સભ્ય શ્રી સમજુબેન કાનાજી વાઘેલા 

સભ્ય શ્રી દોલીબેન રાજાભાઈ સેનમા 

સભ્ય શ્રી નરેશકુમાર બાબુભાઈ પરમાર

 સભ્ય શ્રી કમલેશભાઈ રેવાભાઈ પ્રજાપતિ

 સભ્ય શ્રી ગણેશજી વિરસંગજી વાઘેલા

 સભ્ય શ્રી સુરેશકુમાર રામજીભાઈ પરમાર

















ઉપસ્થિત રહેલ આદરણીય વડીલશ્રીઓ.....


વાઘરી ધુળાભાઈ સવધાનભાઈ

પંચાલ મીયાચંદભાઈ ગોદડભાઈ

 સેનમા નાથાભાઈ ધુળાભાઈ

 પરમાર બેચરભાઈ ગલબાભાઈ 

સેનમા વિરાભાઈ કાળુભાઈ

 પટેલ શામજીભાઈ દલાભાઈ

 સેનમા દેવાભાઈ ભુપતાભાઈ

પટેલ વિરસંગભાઈ દલસંગભાઈ

 બિહારી પરબતખાન સલેમખાન

 પટેલ શોમજીભાઈ દલસંગભાઈ

પંચાલ અમરતભાઈ મોહનભાઈ

કરણ લવજીભાઈ દલસંગભાઈ 

ઠાકરડા લખમણજી ધુળાજી

 ઠાકરડા લાલાજી મોતીજી 

 ઠાકરડા લાલજીજી જેસંગજી 

ગુર્જર ખેમાભાઈ વિરાભાઈ

 જુઆ રામજીભાઈ વાલજીભાઈ 


ઉપસ્થિત ના  રહેલ આદરણીય વડીલશ્રીઓ.....


દરજી ભીખાભાઈ મોતીભાઈ 

દરજી કેશાભાઈ પરસોત્તમભાઈ 

દરજી કાંન્તિભાઈ પરસોત્તમભાઈ

 કુંભાર ભીખાભાઈ કચરાભાઈ 

દરજી લલ્લુદાસ પરસોત્તમભાઈ

 સેનમા ગલબાભાઈ દોનાભાઈ 

 પંચાલ કાંન્તિભાઈ મોહનભાઈ

 પઢીયાર સોમચંદભાઈ મગનભાઈ 

દરજી ચેલાભાઈ રાયચંદભાઈ 



























 

1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

ખુબજ સરસ નવી પેઢી સામે જુના લોકો હાજર કરી સન્માનિત કરવથી બે પ્રકારી સંસ્ક્રુતિ દેખાઈ હોય એવુ લાગ્યુ.../