09 ઑક્ટોબર 2022

મેપડા ગામે ગ્રામ પંચાયતના નવિન મકાનનુ ગામ લોકો દ્વારા ઉદ્ઘાટન કરવામો આવ્યુ.

આજ રોજ મેપડા ગામે ગ્રામ પંચાયતનુ નવિન મકાન બનાવવામો આવેલ છે તેનુ આજ રોજ શરદ પુર્ણીમા અને ઈદ-એ-મીલાદ ના પ્રસંગે શાસ્ત્રોક્ત રિતે ગામ લોકો દ્વારા સરપંચશ્રીના વરદ હસ્તે ઉદ્ગાટન કરવામો આવ્યુ આ પ્રસંગે પંચાયત કમીટીના તમામ સભ્યો , સમાવિસ્ટ ગામના આગેવાનો , ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

                                     
                                      








































ટિપ્પણીઓ નથી: