09 મે 2022

મેપડા ગામે આધારકાર્ડ કાઢવાનો પાંચ દિવસીય કેમ્પનુ આયોજન કરવામો આવેલ.

 


                મેપડા ગામે ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરવામો આવેલ જેમો પરિવારના સભ્યોએ જણાવ્યા મુજબ મેપડા ગામે ૨૨૨ લોકો આધારકાર્ડ વગરના માલુમ થયેલ જેમની તમામ વોર્ડ વાઈઝ યાદી બનાવીને વોર્ડના સભ્યોને સરપંચશ્રી દ્વારા પત્ર લખી જાણ કરીને તેઓના વોર્ડના યાદી મુજબ આધારકાર્ડ વગરના લોકોને આધારકાર્ડ કાઢી દેવા ખુબજ રસ દાખવીને તજવિજ હાથ ધરવામો આવેલ તો તે ૨૨૨ આધારકાર્ડ વગરના લોકો હતા તેવા લોકોને માટે પાંચ દિવસીય કેમ્પનુ આયોજન કરેલ છે, જે કાર્યક્રમને સફ્ળ બનાવવા પંચાયતના તમામ સભ્યો, કમીટી, આધારકાર્ડ વગરના લોકોનો ખુબજ મોટા પ્રમાણમો સહયોગ મળેલ છે જેઓને આધારકાર્ડ મળી જાય તેવા સઘળા પ્રયત્નો કરવામો આવશે ..  આ બ્લોગના સર્વે પેજમા જે આધારકાર્ડ ઈશ્યુ થશે તેની વિગતો અપડેટ કરવામો આવશે..

ટિપ્પણીઓ નથી: