03 જાન્યુઆરી 2025

મેપડા ગામે અગ્નિસંસ્કાર કરતા લોકો માટે સમશાનમા સગડી ની વ્યવસ્થા કરવા મા આવી.

મેપડા ગામના અગ્નિસંસ્કાર કરતા લોકોની જરૂરિયાત ને ધ્યાન મા લઈને મેપડા ગ્રામ પંચાયત ના પત્ર નબર. 135 તા.10-03-2023 થી  ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી દ્વારા જેડા માથી સુધારેલી સમશાંન સગડીની માંગણી કરેલ જે જેડા ના સહયોગ થી ગામના સમશાન મા સાર્વજનિક ઉપયોગ હેતુથી સુધારેલી સમશાન સગડી નબર GEDA/GIW/2024-25/395 થી તા. 22-12-2024 ના રોજ ગોઠવવા માં આવી છે તે હવેથી ઉપયોગ થઈ સકશે...





ટિપ્પણીઓ નથી: