15 ઑગસ્ટ 2023

મેપડા પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઇફ સ્કીલ બાળમેળો યોજાયો તેમાં બાળકોએ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.

 મેપડા પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઇફ સ્કીલ બાળમેળો યોજાયો જેમા પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા બાળકો ને જીવન જરુરીયાત સ્કિલ વિશે તાલીમ અને જાણકારી આપી હતી અને વિવિધ પ્રકારની કળા કૌશલ્ય વિશે પણ સમજ આપવામો આવિ હતી.. બાળકોએ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.














મેપડા ગામે પ્રાથમિક શાળા માં ૭૭ મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહભેર ઉજવાયો

આજ રોજ ૭૭ માં સ્વાતંત્ર્યદિવસ ની ઉજવણી મેપડા ગામે પ્રાથમિક શાળામાં કરવામોં આવી જે પ્રસંગે ગામના સરપંચ દ્વારા ધ્વજ ફરકાવવામો આવેલઅને આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી અને શાળા સ્ટાફ,એસ.એમ.સી કમિટી, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગામ લોકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ,





















એમ.સી કમિટી, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગામ લોકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ,


10 ઑગસ્ટ 2023

મેપડા ગામે ગ્રામ પંચાયત મોં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું સફળતા પૂર્વક સંપન્ન થયો.

 આ કાર્યક્રમ માં ગ્રામ પંચાયતનો સ્ટાફ તમામ સભ્યશ્રીઓ, મેપડા તથા બાડારાપુરા ગામની પ્રાથમિક શાળાના સ્ટાફ ગણ તેમજ મેપડા ઓગનવાડી સ્ટાફ તેમજ ગામના લોકો માજી સૈનિક અને પોલીસ કર્મી  અને ચાલુ સૈનિક હાજર રહ્યા હતા જેનો માજી સૈનિક અને ચાલુ સૈનિકનું શાલ અને તુલસી નો છોડ આપી ગ્રામ પંચાયતના સરપંચ - તલાટી દ્વારા સન્માન કરવામાં આવેલ.